On Dec 25th, 2010, I will complete my 3 years in USA. I decided to write small poem on my experience.
મે વતન થોડા વષ્રો પેલા છોડ્યુ જ્યારે હુ ફક્ત ૧૬ નો હતો,
પણ મને એમ લાગે છે કે વષ્રો થયી ગયા અને હુ ૬૦ નો.
હુ કોલેજ નો વિઘાથ્રી હોવા છતાં પણ હુ Flirt કરવા નથી માંગતો,
પરંતુ મને યાદ છે એ સ્કુલ ના દિવસ જ્યારે હુ Flirt કરતો હતો.
અમેરીકા મા મારે બહુ સારા અને સંસ્કારી ભારતિય મિઋ છે,
પરંતુ હુ Miss કરુ છુ એ ખરાબ અને નખરાળા મિઋ ને.
મને એમ હતુ કે હુ નરક મા છુ જ્યારે મારે GirlFriend હતી,
અત્યારે GirlFriend ન હોવા છતાં મને નરક્ નો અહેસાસ થાય છે.
હુ ઇન્ડયન ફુડ નો તિરસ્કાર કરતો હતો Pizza અને Mexican માટે,
જ્યારે અત્યારે હુ ઇન્ડયન ફુડ ની તલાસ મા નિકળુ છું Pizza છોડી ને.
મારે બદલવુ હતુ છતાં પણ હુ મારી જાત ને બદલી ન શક્યો,
અને જ્યારે મારે બદલવુ નહોતુ ત્યારે હુ બિલકુલ બદલયી ગયો.
મને એ વાત નો ડર નથી કે મારી જીન્દગીં કયા કયા મોડ લેસે
પણ મને એ વાત નો ડર રહે છે કે જીન્દગીં કદાચ મોડ જ નહિ લે તો.

Comments